મારો પોડ કાસ્ટ પાછળનો હેતુ ગુજરાતી લેખન જેમાં ગુજરાતી વાર્તાઓ અને નવલકથાઓ અને છાપામાં આવતા સારા લેખકોના લેખોને ઓડિયો રૂપ આપવું જેથી લોકો તેને આ દોડતી દુનિયામાં સાંભળી શકે.

આ ટૂંકીવાર્તા આ સમાજની એક હકીકતને ઉજાગર કરે છે.

ચાલો આ 2021ના વર્ષને સારું બનાવીએ.

આ લેખમાં 2020માં સોશિયલ મીડિયા ક્ષેત્રે નવી આવનારી ટેકનોલોજી અને નવી કેટલીક બાબતો વિશે વાત કરી છે. વધુ જાણવા આ પોડ-કાસ્ટને સાંભળો.