Yogesh Prajapati

Follow Yogesh Prajapati
Share on
Copy link to clipboard

Dil Ni Vato Daily Gujarati Motivation For More Follow Us !

Yogesh Prajapati


    • Nov 17, 2021 LATEST EPISODE
    • infrequent NEW EPISODES
    • 2m AVG DURATION
    • 42 EPISODES


    Search for episodes from Yogesh Prajapati with a specific topic:

    Latest episodes from Yogesh Prajapati

    S2-02 | સપના પુરા કરવાનો રસ્તો | Yogesh Prajapati

    Play Episode Listen Later Nov 17, 2021 4:20


    સપના પુરા કરવાનો રસ્તો Positive thinking

    S2-01 |ગરીબ છોકરો સપનું જુએ ત્યારે..આવું થાય | Yogesh Prajapati

    Play Episode Listen Later Aug 16, 2021 3:56


    ગરીબ છોકરો સપનું જુએ ત્યારે..આવું થાય

    EP 40 | તમે પોતે તમારો ઇતિહાસ લખો છો | Yogesh Prajapati

    Play Episode Listen Later Jan 19, 2021 3:26


    કોઈ વ્યક્તિ આવીને તમારા સપના તોડવાની વાત કરે તો તમારા હાથમાં હોય છે કે બીજાનો ઈતિહાસ વાંચવો કે પોતાનો ઈતિહાસ બીજા વાંચે એમ કરવું.

    EP 39 | સપના પુરા કરવા ગરીબી નડે છે ? | Yogesh Prajapati

    Play Episode Listen Later Jul 28, 2020 3:50


    જો તમને આ વીડિયો ઉપયોગી થાય તો મિત્રો કે પરિવાજનો સાથે જરૂરથી શેર કરી એમની સફળતામાં એક પગલું આગળ વધારો. ❤️

    EP 38 | અજ્ઞાની અભિમાની અને ઘમંડીથી દુર રહેવામાં ભલાઈ છે | Yogesh Prajapati

    Play Episode Listen Later Jul 26, 2020 1:46


    જો તમને આ વીડિયો ઉપયોગી થાય તો મિત્રો કે પરિવાજનો સાથે જરૂરથી શેર કરી એમની સફળતામાં એક પગલું આગળ વધારો. ❤️

    EP 37 | "I CAN DO IT..." | Yogesh Prajapati

    Play Episode Listen Later Jul 24, 2020 3:34


    જો તમને આ વીડિયો ઉપયોગી થાય તો મિત્રો કે પરિવાજનો સાથે જરૂરથી શેર કરી એમની સફળતામાં એક પગલું આગળ વધારો. ❤️

    EP 36 | શુ તમારે સુધરવું છે ? | Yogesh Prajapati

    Play Episode Listen Later Jul 23, 2020 2:03


    જો તમને આ વીડિયો ઉપયોગી થાય તો મિત્રો કે પરિવાજનો સાથે જરૂરથી શેર કરી એમની સફળતામાં એક પગલું આગળ વધારો. ❤️

    EP 35 | આળસુ લોકોના બહાના | Yogesh Prajapati

    Play Episode Listen Later Jul 20, 2020 2:03


    જો તમને આ વીડિયો ઉપયોગી થાય તો મિત્રો કે પરિવાજનો સાથે જરૂરથી શેર કરી એમની સફળતામાં એક પગલું આગળ વધારો. ❤️

    EP 34 | ગુસ્સા પર કાબુ કેમ રાખવો ? | Yogesh Prajapati

    Play Episode Listen Later Jul 18, 2020 2:50


    જો તમને આ વીડિયો ઉપયોગી થાય તો મિત્રો કે પરિવાજનો સાથે જરૂરથી શેર કરી એમની સફળતામાં એક પગલું આગળ વધારો. ❤️

    EP 33 | કોઈના Depressionની મજાક ના બનાવતા | Yogesh Prajapati

    Play Episode Listen Later Jul 16, 2020 2:38


    કોઈના ડિપ્રેશનની મજા ના લેતા કેમ કે તમારી મજા ઘણા લોકો માટે સજા બની જશે. Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/

    EP 32 | લોકો શુ કહેશે ? એનાથી ડરવાનું છોડો | Yogesh Prajapati

    Play Episode Listen Later Jul 14, 2020 2:55


    જીવનમાં જ્યારે આપણે આપણા goals માટે ચાલતા હોય ત્યારે ઘણીવાર કોઈનું નથી માનતા તો નિષ્ફળ થઈએ ત્યારે કેમ લોકોની વાતનું ખોટું લગાડીએ છીએ એમ સમજો આજે કંઈક નવો અનુભવ થયો. Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/

    EP 31 | જો તમને ગુસ્સો આવતો હોય તો હવેથી આટલું જરૂર કરજો | Yogesh Prajapati

    Play Episode Listen Later Jul 12, 2020 2:36


    ગુસ્સો દરેક વ્યક્તિને આવે છે એમાંથી મેળવવું કે ગુમાવવુ એ તમારા હાથમાં છે. Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/

    EP 30 | ગરજ મતલબી અને સ્વાર્થી મિત્રોથી દૂર રહેવામાં સાવચેતી છે. | Yogesh Prajapati

    Play Episode Listen Later Jul 10, 2020 1:13


    એવા મિત્રોથી દુર થવામાં ભલાઈ છે કેમ કે ક્યારેક એમનું કામ પૂરું કરવા આપણો કે આપણા પરિવારનો પણ ઉપયોગ કરી શકે છે. Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/

    EP 29 | જ્યારે કોઈ તમારી ઔકાત બતાવવા પ્રયત્ન કરશે ત્યારે આટલુ કરવું | Yogesh Prajapati

    Play Episode Listen Later Jul 8, 2020 3:26


    અમુક વાક્યો જે આપણે સાંભળીએ છીએ વાંચીએ છીએ એની જ વાતો ઓડિયો સ્વરૂપે... Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/

    EP 28 | જ્યારે કોઈ તમારી ઔકાત બતાવવા પ્રયત્ન કરશે ત્યારે આટલુ કરવું | Yogesh Prajapati

    Play Episode Listen Later Jul 6, 2020 2:38


    અમુક લોકો તમને તમારી ઔકાત બતાવવા પ્રયત્ન કરશે પણ એ વખતે પોતાના ગુસ્સા પર કાબુ રાખી આટલુ કરવું Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/

    EP 27 | આટલી ભુલ ક્યારેય ના કરતા | Yogesh Prajapati

    Play Episode Listen Later Jul 4, 2020 1:46


    બીજા શુ કહેશે એનું વિચારશો તો ક્યારેય આગળ નહી વધાય. Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/

    EP 26 | Apple કંપનીના માલિક STEVE JOBSના જીવનમાંથી શીખવા જેવી વાત | Yogesh Prajapati

    Play Episode Listen Later Jul 2, 2020 3:26


    જીવનમાં મળેલી તકને ઝડપી લેવી જોઈએ કેમ કે ઘણા ઓછા લોકો હોય છે જે એનું મહત્વ સમજી એને જવા નથી દેતા. Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/

    EP 25 | એક આવો મિત્ર જરૂર બનાવજો | Yogesh Prajapati

    Play Episode Listen Later Jun 30, 2020 1:09


    પૈસા જોઈને તો કોઈ પણ મિત્ર બનશે એકવાર આવો મિત્ર જરૂર બનાવજો Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/

    EP 24 | એક મેસેજ કે ફોન કોઈનું જીવન બચાવી શકે છે | Yogesh Prajapati

    Play Episode Listen Later Jun 28, 2020 2:47


    અનેક લોકો મૂંઝવણમાં હોય છે એ ને બીજાને કહેવી હોય છે કોઈ સાંભળવા માટે નથી હોતું તો ચાલો આપણે એ સાંભળીએ અને કોઈને શેર કરી માનસિક રીતે હળવા થઈએ Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/

    EP 23 | સવારે વહેલા નથી ઉઠાતું,કંટાળો આવે છે, પાછા સુઈ જાવ છો તો આ વીડિયો તમારા માટે છે | Yogesh Prajapati

    Play Episode Listen Later Jun 26, 2020 3:14


    સવારે વહેલા નથી ઉઠાતું,કંટાળો આવે છે, પાછા સુઈ જાવ છો તો આ વીડિયો તમારા માટે છે Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/

    EP 22 | આવડત અને ધગશ હોય તો સપના પુરા થાય | Yogesh Prajapati

    Play Episode Listen Later Jun 24, 2020 4:08


    સપના તમારા હશે , તો મેહનત પણ તમારી હશે , લોકો કહેશે પણ દિલનું સાંભળજે . Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/

    EP 21 | આટલું જીવનમાં ઉતારશો તો સુખી થઈ જશો | Yogesh Prajapati

    Play Episode Listen Later Jun 22, 2020 7:05


    આટલું જીવનમાં ઉતારશો તો સુખી થઈ જશો Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/

    EP 20 | આટલું સાંભળ્યા પછી જીવનમાં બહાના નહી કાઢો | Yogesh Prajapati

    Play Episode Listen Later Jun 20, 2020 3:09


    ભૂતકાળમાં થયેલી ભૂલોને લઈને બહાના કાઢવાના બંધ કરી હવે શું મેળવી શકાય એની વાત Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/

    EP 19 | રોજ સવારે આટલું કરવાથી જિંદગી બદલાઈ જશે | Yogesh Prajapati

    Play Episode Listen Later Jun 18, 2020 3:12


    દરેક દિવસ આપણને તક આપે છે પણ એ તકનો ઉપયોગ સમજીને તથા સારી રીતે કરવો જોઈએ Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/

    EP 18 | દુનિયા બદલવાની તાકાત તારા વિચારમાં છે | Yogesh Prajapati

    Play Episode Listen Later Jun 16, 2020 4:07


    દુનિયા બદલવાની તાકાત તારા વિચારમાં છે Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/

    EP 17 | બેસ્ટફ્રેંડ કેવા હોય છે ? | Yogesh Prajapati

    Play Episode Listen Later Jun 14, 2020 1:52


    સાચા મિત્રોની ઓળખ સમય સાથે થાય છે એની જ વાત Social Media Instagram : https://www.instagram.com/iyogeshwriter Facebook : https://www.facebook.com/iyogeshwriter/

    EP 16 | ચાણકય નીતિમાંથી પાંચ શીખવા જેવી વાતો | Yogesh Prajapati

    Play Episode Listen Later May 28, 2020 2:12


    આચાર્ય ચાણકયની વાતો જીવનમાં ઘણી બધી કામ લાગે છે તો ચાલો સાંભળીએ. જરૂર જણાય તો પોતાના પરિવારમાં પણ આ વીડિયો શેર કરો.

    EP 15 | એકવાર આ સવાલ પોતાને પૂછી જોવો જવાબ મળે તો ધન્યવાદ | Yogesh Prajapati

    Play Episode Listen Later May 28, 2020 1:23


    જો આ સવાલ પોતાને પૂછી લીધો ,તો આખી જિંદગી પ્રગતિ કરતા રહેશો

    EP 14 | તમારી લડાઈ પોતાની સાથે જ છે | ગમે તો શેર કરો | Yogesh Prajapati

    Play Episode Listen Later May 28, 2020 2:02


    માણસ પોતાના કામ બીજા પર છોડી મૂકે છે અને ઘણીવાર પોતે મજા માણવામાં રહી જાય છે ને જ્યારે એ કામ નથી થતું દુઃખી થઈ જાય છે

    EP 13 | PUBG GAMEમાંથી જીવનમાં શીખવા જેવી વાતો | ગમે તો શેર કરો | Yogesh Prajapati

    Play Episode Listen Later May 25, 2020 2:11


    એક કાલ્પનિક ગેમમાં સારી ટીમ આખી મેચ જીતી શકતી હોય તો જીવનમાં સાચા મિત્રો મળે તો કેવી સફળતા મળી શકે. Writer & Voice : Yogesh Prajapati

    EP 12 | જ્યારે જીવનમાં દુઃખ આવે છે | ગમે તો શેર કરો | Yogesh Prajapati

    Play Episode Listen Later May 24, 2020 2:28


    જ્યારે વ્યક્તિ સપના જુએ છે અને એમ સમજી જાય છે કે બસ હવે આજ અંત છે એમના માટે. Writer & Voice : Yogesh Prajapati

    EP 11 | સફળતા માટે આટલું જરૂર કરવું | ગમે તો શેર કરો | Yogesh Prajapati

    Play Episode Listen Later May 22, 2020 2:03


    જીવનમાં સફળ થવા લોકો કહે છે એ માની બેસી જતા હોઇએ છીએ તો ચાલો જઈએ સફળતાના રસ્તે.... Writer & Voice : Yogesh Prajapati

    EP 10 | દિલ ખુશ થઈ જાય છે : આજની દિલની વાત | Yogesh Prajapati

    Play Episode Listen Later May 17, 2020 0:50


    EP 09 Story | કત્લની રાત : આજની દિલની વાત | Yogesh Prajapati

    Play Episode Listen Later May 17, 2020 4:24


    એક વ્યક્તિને પામવા માટે બીજી વ્યક્તિ કેટ-કેટલું કરતી હોય છે.અને તેને પામ્યા બાદ તેની સાથે વર્ષોના વર્ષ રહી.પોતે જ પોતાને અને અન્યને ખુશી આપી જે જીવન માણે છે.તે વાત જ સાવ નિરાલી છે.પરંતુ,એ જ સમયગાળામાં અમુક એવી ઘટનાઓ પણ બનતી હોય છે જેનાથી....! Writer : Dhruv Rana Voice : Yogesh Prajapati

    EP 08 | Love Story : દિલમાં જ રહેશો... Part 1 : પહેલો મેસેજ

    Play Episode Listen Later May 17, 2020 3:02


    EP 07 | રાત એક બહાનું : આજની દિલની વાત | Yogesh Prajapati

    Play Episode Listen Later May 17, 2020 1:46


    કોઈ ખાસ વ્યક્તિ જ્યારે આખી રાત વાતો કરતું હોય અને પછી બદલાઈ જાય એની જ વાત... હું તો આમ જ લખતો રહ્યો ને, લોકો એને પોતાની વાત માની વાંચતા ગયા. Written & Recorded by Yogesh Prajapati

    EP 06 | રૂપિયો કે મિત્રતા ? : આજની દિલની વાત | Yogesh Prajapati

    Play Episode Listen Later May 17, 2020 2:18


    જે લોકોએ ફક્ત રૂપિયા માટે તમારા સાથે મિત્રતાથી દૂર રહ્યા હતા અને જે લોકો તમારાથી દૂર થવા માટે આમ સમયની રાહ જોતા તા કે આ ભાઈબંધ તો બની ગયો છે એને દૂર કઈ રીતે કરવો... Written & Recorded by Yogesh Prajapati

    EP 05 | પ્રેમમાં ત્રીજી વ્યક્તિ : આજની દિલની વાત | Yogesh Prajapati

    Play Episode Listen Later May 17, 2020 0:58


    પ્રેમમાં ત્રીજી વ્યક્તિ : આજની દિલની વાત હું તો આમ જ લખતો રહ્યો ને, લોકો એને પોતાની વાત માની વાંચતા ગયા. Written & Recorded by Yogesh Prajapati

    EP 04 | ચીપકુ : આજની દિલની વાત | Yogesh Prajapati

    Play Episode Listen Later May 17, 2020 2:18


    દરેક છોકરીના જીવનમાં અમુક એવા છોકરાઓ આવે છે જે ગુંદરની જેમ રોજિંદા જીવનમાં ચીપકવા જાય છે એની જ વાત... Written & Recorded by Yogesh Prajapati

    EP 03 | છોકરીના પ્રેમની વાત: આજની દિલની વાત | Yogesh Prajapati

    Play Episode Listen Later May 17, 2020 2:36


    ❤ છોકરીના પ્રેમની વાત: આજની દિલની વાત ❤ હું તો આમ જ લખતો રહ્યો ને, લોકો એને પોતાની વાત માની વાંચતા ગયા. Written & Recorded by Yogesh Prajapati

    EP 02 | Breakupની વાત : આજની દિલની વાત | Yogesh Prajapati

    Play Episode Listen Later May 17, 2020 0:59


    Breakupની વાત : આજની દિલની વાત | Yogesh Prajapati Written & Recorded by Yogesh Prajapati

    EP 01 | Dear Crush : આજની દિલની વાત | Yogesh Prajapati

    Play Episode Listen Later May 17, 2020 0:59


    Dear Crush : આજની દિલની વાત ❤ Written & Recorded by Yogesh Prajapati

    Claim Yogesh Prajapati

    In order to claim this podcast we'll send an email to with a verification link. Simply click the link and you will be able to edit tags, request a refresh, and other features to take control of your podcast page!

    Claim Cancel