This is the first ever podcast in Gujarati!!! A podcast for kids.. yippee!!! Traditional art of story-telling combined with the latest technology of podcasting.. Enjoy!
વાર્તા રે વાર્તા - ટોપીવાળો ફેરિયો ...આ અંક ની વાર્તાઃ ટોપીવાળો ફેરિયોપૉડકાસ્ટ ના અંત મા પ્રસ્તુત છે એક નઝર અમારા રેકોર્ડિંગ ની થોડી હળવી ક્ષણો પર..તમારી કોમેન્ટસ/ફિડ-બેક આવકાર્ય છે PlanetSonal@gmail.com અથવા (૪૮૪) ૩૦૩-૫૩૪૧ પર.Duration: 7 min 47 sec
વાર્તા રે વાર્તા - એક હતુ જંગલ ...વિશ્વ નુ:સૌપ્રથમ ગુજરાતી પૉડકાસ્ટ ...સૌપ્રથમ બાળકો માટે નુ ભારતિય પૉડકાસ્ટ ...સૌપ્રથમ ભારતિય પૉડકાસ્ટ જેમા ત્રણ અને આઠ વર્ષ ના બાળકોએ ભાગ લિધો છે ...આ અંક મા મારી સાથે ભાગ લિધો છે મારી ત્રણ વર્ષની ભત્રીજી નિક્કી અને આઠ વર્ષના ભત્રીજા હર્ષ એ. આ એ બાળકો નુ પ્રથમ પૉડકાસ્ટ છે અને બન્ને બાળકોએ ખૂબ સરસ કામ કર્યુ છે. તમારી કોમેન્ટસ/ફિડ-બેક PlanetSonal@gmail.com અથવા (૪૮૪)૩૦૩-૫૩૪૧ પર આવકાર્ય છે.આ અંક ની વાર્તાઓ:ચાંદા નુ પ્રતિબિંબઆભ પડ્યુકુવા ની ચૉકીઆ અંક અમે જુલાય, ૨૦૦૫ મા રેકોર્ડ કર્યો હતો.તો બાળકો આપની સમક્ષ પ્રસ્તુત છે અંક પહેલો વાર્તા રે વાર્તા - એક હતુ જંગલ ...