Hello! નમસ્કાર હું છું આપની સ્ટોરી ટેલર રિદ્ધિ
Samvad gujarati stories by Riddhi
Pre wedding કરતાં સમાજને post wedding shoot ની વધારે જરૂર છે.
મોટિવેશન નું માર્કેટ એટલું ગરમ છે કે યા... હોમ કરીને પડો આગળ ફતેહ થાઓ કે ભસ્મ થાઓ કોઈ હિસાબ નથી....
સાંભળો શું પરિવર્તન આવ્યું છે પહેલાંના અને વર્તમાન લગ્નોમાં... અને જણાવો તમારો કોઈ યાદગાર અનુભવ comments માં...
બાળપણની યાદો... Instagram: riddhi_kumpavat Do share your comments below in comment section
સ્વયંનો સ્વીકાર એટલે પરિપક્વતા.... share your comments below in the comment section Rate and follow the Podcast
જિંદગી એક એવી રેસ છે જે અંતે ત્યાં જ પહોંચાડે જ્યાંથી કરી હતી શરૂઆત...
આ ઢાંચા વાળું જીવન એક દિવસ ખતમ કરી નાખશે જીવનના વૈવિધ્ય ને...યંત્રવત્ જીવી ને આપણે પામી શું લઈશું?
મનના માયાવી સંસારમાં જન્મ લેતી ઇચ્છાઓ, અનિચ્છા,મહત્વાકાંક્ષા પણ ન જન્મે મને મુક્તિ જોઈએ.....
અનંત વિસ્તરતા આ બ્રહ્માંડમાં પાણીના પરપોટા જેવું છે આપણું અસ્તિત્વ પણ તોય અહંકાર મંગળગ્રહ જેવડો...
તુ મારા વિચારોની દુનિયાનો પ્રાણવાયુ છે,જેમાં મારા નાના સપનાઓની સ્વપ્ન સૃષ્ટિ પાંગરે છે...
એક સ્ત્રીના બલિદાન ને શા માટે આ સમાજ આટલી બધી રીતે celebrate કરે છે?
ઉનાળાની રજાઓ અને નાનીનું ઘર....endless nostalgic memories of childhood...renovation ના આ યુગમાં આપણે જૂનું ઘણું બધું ગુમાવ્યું છે.
Yes...After long time...મળીયે samvad gujrati stories By Riddhi Season 4 માં..આશા રાખું કે તમારો સારો પ્રતિસાદ મળે...તમારા suggestions મારા માટે કિંમતી છે તો please share your feedback.
સંવાદ સિઝન 3 નો આ આખરી એપિસોડ છે. મળીયે નવી સિઝનમાં... નવી સ્ટોરીઝ સાથે... આભાર
ફાટેલી ચાદર જેવી આ જીંદગીને થીગડા મારી મારીને એવી રફુ કરે કે આપણને જીવનના ટાઢ તડકાનો અનુભવ પણ ન થાય....
મે મહિનાની બળબળતી ગરમીમાં દિલ દિમાગને ઠંડક આપે એવી બાળપણની યાદો....
સમય બદલાય છે એમ ઘણું બધું બદલાય છે. સંભાળો 90's ની વાતો Samvad gujrati stories પર...
વિજ્ઞાન તો ઘણું આગળ વધી ગયુ છે પણ માણસ તરીકે આપણે ઘણા પાછાં પડ્યા છીએ.!
જરૂર છે થોડા બહાર આવવાની સંકુચિત માનસિકતા માંથી...દેશ મા જન્મ લઈને ગર્વ કરવા કરતાં દેશ ને ગર્વ થાય કાંઈક એવું કરીએ...
Story about ups and downs of life...samvad gujrati stories By Riddhi Season 3
જુની વાતો ને યાદ કરી દુ:ખી થવામાં પણ એક આનંદ છુપાયેલો છે.
મારી કવિતાઓ પહોંચે બસ એના સુધી... જેના માટે આ કવિતા છે.