Gujarati audios, poetry, Articles,Short Stories & many more from Gujarati Literature. For Gujaratis from Gujarati Girl named Shraddha Vyas Shah. Namastein
અભિષેક અગ્રાવતના પુસ્તક સ્પર્શ જીવાઈ રહેલી જિંદગીનો માંથી જિંદાદીલી સભર આર્ટિકલ જેમાં પતંગિયાની પાંખોથી લઈને આલિંગનમાં રમરમાણ યુવાન હૈયાની બાહોના અનુભવ સાથે જિંદગી મડ્યાનો આનંદ અને ઈશ્વરને આભાર વ્યક્ત કરાયો છે જિંદગી મળ્યાનો…
વાંચન અને પુસ્તકો લગતા શું? કેમ? શા માટે? જેવા સવાલોના જવાબ જાણીતા વિચારક, લેખક યુવા પ્રવચનકાર જય વસાવડા દ્વારા લિખીત લેખ. સઃપરિવાર સાંભળવા જેવો આર્ટિકલ.બે ભાગમાં. પુસ્તક “જય હો” માંથી ચૂંટેલો.
જગતથી કંઈ તમે નોખું કહો ને તો ખરા માનું! કહીને, જે કીધું છે એ કરો ને તો ખરા માનું! બધાને હોય એ રીતે તમારે ખુદના પણ હોય જ, છતાં દુઃખ કોઈનું બસ સાંભળો ને તો ખરા માનું! ચલો માન્યું તમારે ભાગ આવી રોટલી અડધી, કોઈને અડધી એમાંથી ધરો ને તો ખરા માનું! તમે! જે વાતે વાતે રહેવા દે રહેવા દે બોલો છો, કદી ખુદનેય આવું કહી શકો ને તો ખરા માનું! તમારી ભક્તિના તો દાખલા દેવાય છે જગમાં, હવે સંતાન પણ સાચા બનો ને તો ખરા માનું! ડૂબે એ ત્યારે કેવું દૃશ્ય પણ રળિયામણું લાગે! સૂરજની જેમ અદ્દલ, આથમો ને તો ખરા માનું! સંદીપ પૂજારા
એ લોકો પ્રેમમાં ક્યારેય ફાવતા જ નથી! કરે છે ખૂબ છતાં પણ જતાવતા જ નથી! એ કોણ છે? જો પ્રભુ નીચે આવતા જ નથી! જે દાન આપે તો છે પણ લખાવતા જ નથી! હો ચાલે એવું છતાં એ ચલાવતા જ નથી! ગઝલ ભજે છે, શ્વસે છે, સજાવતા જ નથી! કરે ન કાંઈ છતાં એની પણ મદદ કહેવાય, કોઈના દુઃખમાં જે હસતા હસાવતા જ નથી! વગર જીત્યે જ એ સંબંધમાં જીતેલા છે, જે એકબીજાને કદીયે હરાવતા જ નથી! છે માત્ર એમની ભૂલો જ માફીને લાયક, કરેલી ભૂલને જેઓ છૂપાવતા જ નથી! ઝુકેલું શીશ એ વંદન તો માત્ર એનું ગણાય, જે શીશ ખુદનું ગમે ત્યાં ઝુકાવતાં જ નથી! જીવનના રંગ ખરા તો એ ક્યાંથી જોઈ શકે? જે ખુદની સાથે તો ફોટા પડાવતા જ નથી! સંદીપ પૂજારા
ઈશ્વર સૌથી મોટા કમ્યુનીસ્ટ છે એમણે નવજાત બાળકથી લઈને યુવાન અને વયોવૃદ્ધ દરેકને ૨૪ કલાકો એકસરખાં આપ્યા પણ શું આપણે એ પૂરેપૂરા જીવ્યા????? આ ભેટની સાથે “ સફળતા “ નામનું વળગણ લગાડી દીધું! પણ સફળતા એટલે?????
पद्मविभूषण,साहित्य अकादमी और ज्ञानपीठ पुरस्कार से अलंकृत महान लेखिका, कवयित्री अमृता प्रीतम जी को श्रद्धासुमन अर्पित करते हुये, उनके जीवन की कुछ बूंदें और नज़्में.
Life is all about the energy you have energy you delivered but at some point of life you may feel low, tired, meaningless or depressed then?????Listen this podcast it's written by Jay Vasavda Sir who is a columnist, trusted author since a decades & popular motivational speaker.
જીવનની ભાગદોડમાં નવું શીખતાં આગળ ને આગળ વધતાં જતાં ક્યાંક આપણે ઘણું મહત્વનું ક્યાંક છૂટી જતું હોય છે e દરેક વાત વિચારી જોજો નવું શીખવાની સાથે કેટલું છૂટી ગયું?
मिठी बारिश, अपनेपन का साथ कभी बैठा करो अपने आप के साथ।
ધર્મ વિજ્ઞાન અને આસ્થા આ એક એક સ્વતંત્ર વિષય છે અને એ માટેના વિચારો સાથે આપણું ઘડતર શું કહે છે સાંભળીયે.
Life lessons by Elon Musk.
પૃથ્વીનો છેડો તો ઘર પણ ઘરનું સ્વર્ગ એટલે એક નાનકડી જગ્યા જે આપણી અંદરની અપૂર્ણતાને સંપૂર્ણ આકાશ સાથે સંપર્ક જોડી આપે,ક્યારેક ઘરની બાલ્કનીની બાથમાં અનાયાસે જ પોતાને મળ્યાનો અનુભવ થયો હોય!ક્યારેક એ જ જગ્યાએ બેસી જ રહીએ અને સવાર ન થાય બસ આ સમય અહીં જ રોકાઈ જાય! આવા યાદોના રેશમી દોરાઓથી વણીને એક હિન્દી રચના મૂકી છે.
World youth day. What is the definition of youth? What happened with our life? Why we are stuck? All questions will be answered in this.
Some times you want to write, want to express, want to say few special feelings, and then you search how to write? Few person anong asks how do create poem? So all answers in this podcast.
ज़िंदगी के तजुर्बे से सीखी है ये बात हमनें। शायद आपके काम आ जाए। # हिंदी #अपने #सीख #learning #Life #Lifelessions #hindi #अधिगम #खेवना
Social Media જાણવું, વાપરવું, એનાથી સંપર્ક જાળવી રાખવા અને છેલ્લે આવે છે એની લત.....આ બધું જ આ પોડકાસ્ટમાં.
આપણા દિવસનો સૌથી રસપ્રદ સમય એટલે સાંજ અને એ સાંજ સાથે પ્રિયજનની વાટ અને તેની જ વાત.....Nostalgic
"શિવ" એટલે એક એવું પરમ તત્વ જે આપણાં સૌમાં છે જ બસ જરૂર છે એને ઓળખવાની, એને ખોળવાની
વાણીની ભૂમિતિ કરતાં મૌનની પરિમિતિ કાયમ મોટી રહેવાની.
તમે પુસ્તક પ્રેમી???Book Lovers or Book Collector???? answer your self.
એક સ્ત્રી ઓલરેડી ઘણી બધી ચેલેંજીસ નો સામનો કરતી જ હોય છે. તો એ ચેલેંજિસ મોટી અને પડકારરૂપ નથી?કે તેણે હજી સાબિત કરવાનું બાકી કે આટલા સંઘર્ષો કરતાં હોવ છતાં પણ જુઓ તેઓ કેટલા યુવાન દેખાય છે? કેટલા શેપમાં છે?
આપણી આસપાસની વાર્તાઓના ઝુમખામાંથી એક નાનકડી વાર્તા.
કોઈ એક વ્યક્તિ પ્રત્યે ફક્ત શારીરિક આકર્ષણ હોય શકે એવું સ્વીકારવામાં મોટા ભાગના લોકોને શરમ આવે છે. હેલ્ધી ફ્લર્ટ નામનો શબ્દ આપણાં લિસ્ટમાં જ નથી.....
સ્ત્રીને કેવો પુરુષ ગમે?...થી શરૂ થતો લેખ પ્રેમની અદભૂત અભિવ્યકિત સભર રુક્મિણી જીના પત્ર સાથે શબ્દેશબ્દ સાંભળવો એટલે એક અનેરો લહાવો લાગશે. તમારા પ્રિય સ્થળે, પ્રિયજન સાથે સાંભળજો....અને તમારા પ્રતિભાવ જરૂર જણાવજો....
પ્રેમ લગ્ન કહો કે પ્રેમ પત્ર બન્ને માટે ભારતભર અને કદાચ પૃથ્વીના પહેલા celebrity અને ફેન ના પ્રેમ લગ્ન.....(૨ ભાગ)
માણસથી મોટું કોઈ નથી તીર્થ પ્રેમનું...... વધુ પંક્તિઓ આ પોડકાસ્ટ માં
"I love you" how beautiful sentence! You can present it beautifully.....listen...
Lovely live podcast with Gazal & beautiful thaughts.
પ્રેમ કરો તો અનહદ્ કરો.... પ્રેમમાં બધું જ અતિશય હોય....Every thing is fair in love & war.Happy Valentine's week
મોહોબ્બત એટલે અલ્પ વિરામ કે પૂર્ણવિરામ???? પ્રેમ એટલે અહીં અલ્પવિરામ.... પૂર્ણવિરામ માં ફેરવાય છે!
પ્રેમ એટલે લખતાં, સાંભળતા, વાંચતા કદી પુરું ન થતું લાગણી અને યાદોનું સંભારણું.....વાત અને વિચાર પ્રેમના અનુસંધાનમાં.
ઘણી વાર જીવનમાં થતી અનેક સમસ્યાઓ માટે આપણે કારણભૂત બીજાને ઠેરવી દઈએ છીએ પણ એ સાચું છે ખરું???? well aa article ma eno answer chhe.
સીધી સરળ વાત, કોઈ પણ પૂછે એક સ્વર માં આપતો જવાબ એટલે "મજામાં"! પણ ખરેખર શું આપણે મજામાં છીએ? Actually મજામાં હોવું એટલે શું? Must listen episode.
જિંદગી ખ્વાબ હૈ.... ચિંતનાત્મક લેખ ઉનડકટ સરનાં અમુક ચુનિંદા લેખ, પુસ્તક ચિંતનને અજવાળે માંથી. જીવવા માટે સ્વપ્નો કેટલાં જરૂરી? સ્વપ્નો અને આપણે સીધા સંબંધની વાતો. તમારા સ્વપ્નો માટે તમને ખૂબ ખૂબ મુબારકબાદ
Any relationship can never stay on one stage, that either increase or decrease & with all these ups & downs there are lots of changes sometimes unfortunately we may face heart breaks. How to come out of it? How do you stay safe from all of these is in this article. Must listen.
જીંદગી આપણી અને અભિપ્રાયો આપણાં સિવાય બધાના! શા માટે? સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ! આવા બધા વિચારો જ્યારે પણ આવે , જેને પણ આવે એમના માટે આ સુંદર લાઈફ ચેંજીંગ આર્ટિકલ.
આ કાવ્ય સ્પર્શ- જીવાઈ રહેલી જિંદગીનો પુસ્તકમાંથી લીધું છે, આ કાવ્ય પોતાના માટે છે! આપણાં દરેક માટે..... જીવવુ તો બધાને જ હોય જેમને જીવવા માટે જુસ્સો છે એમના માટે છે આ કાવ્ય....
Yuvadharm is a book from which you can relate with all your thaughts from childhood to recent times. Our upbringing, Thinking , Beliefs & lifestyle how includes with our Spirituality is written here.
Yuva dharma is an audio version of a book named Yuva Dharm. What is Spirituality? What youngsters believe for Spirituality? From where you get spirituality? Etc etc covered in this podcasts.
કર્મ અને ધર્મ સાથે જન્મજાત સંસ્કાર અને સંસ્કૃતિ સાથે સુસંગતતા જાળવવા, જીવનમાં યુવાધર્મ કૈંક આત્મજાગૃતી તરફ, આત્મમંથન કરાવતાં વિચાર સાથે પ્રસ્તુત કરીએ છીએ. આપના પ્રતિભાવ આવકાર્ય
નવા વર્ષમાં ચાલો આપણે મળીએ.....ઉત્સાહ ,રોમાંચ અને ઉમળકા સાથે......કોઈ પણ આશા અપેક્ષા વિના..... મળીએ..... મળવાની ઈચ્છા સાથે સહજતાથી છૂટા પડવાની તૈયારી સાથે.....ચાલો...." આપણે મળીએ"
Can you describe why you like someone? Are you able to answer why someone like or love you? Few things, few feel actually have their own flavour that you can discribe by words, Since childhood this "Like" subject grown with us but we may not realized how pure it was & how's it now after so called wisdome. I can bet you love this podcast.
Friends to mesmarize old festival days, to refresh childhood memories must list episode. An article about parent's unconditional eternal love & dedication.
An outstanding article written by Dr. Nimitt Oza for the last journey of life where we have to go alone and we have to be get ready. Chal Akela.... Chal Akela.....bit with feel good factor! Is it amazing??
We all have our own perspective in life. We evaluate same thing or situation differently.A small incident with the same concept.
A story about Mulla Nassruddin & his extraordinary sense for life.